કૃષિ જુગાડઇન્ડિયન ફાર્મર
ખાતર આપવાનો દેશી જુગાડ જે ઉત્પાદન વધારવા કરે મદદ !
ખેડુત ભાઈઓ, આજ ના જુગાડ વીડિયોમાં આપણે જાણીશું કે વધુ ઉત્પાદન લેવા માટે પાણીમાં દ્રાવ્ય ખાતર કેવી રીતે આપવામાં આવે છે. આ જુગાડ દ્વારા તમે ખાતર આપવાનો સમય અને પૈસા સરળતાથી બચાવી શકો છે. આ દેશી ફર્ટિગેશન જુગાડ કેવી રીતે કામ કરે છે. તેની વિગતવાર માહિતી જાણવા માટે અંત સુધી વિડિઓ જુઓ.
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.