ગુરુ જ્ઞાનKheti ki Pathshala
ખાતર આપવાની 10 સાચી પદ્ધતિઓ
🌱ખેડૂતભાઈ આજે આપને વાત કરીશું ખાતર આપવાની અલગ-અલગ તકનીક વિશે.પાકને ખાતર તો બધા આપતા જ હોય છે પણ કઈ રીતે,કેટલા પ્રમાણ માં આપવું એ ખુબ મહત્વની વાત છે.તો ચાલો જાણીએ વધુ માહિતી આજના વિડીયો દ્રારા.
સંદર્ભ :- Kheti ki patshala
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.