ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ જુગાડઇન્ડિયન ફાર્મર
ખાતર આપવાના કેટલાંક શાનદાર જુગાડ !
દરેકે પાક માં આપણે કોઈ ને કોઈ ખાતર આપીયે છીએ. કોઈ ખેડૂત ડોલ કે થેલો કે તગારા ના ઉપયોગ કરતાં હોય છે અને ક્યારેક સતત વજન ઊંચકી રાખવા થી હાલ માં ખેંચ આવી જતી હોય છે કે અન્ય સમસ્યા આવતી હોય છે સાચું ને ..! ચિંતા ના કરો આજ ના આ વિડીયો માં ખાતર આપવાના કેટલાક અદ્દભુત જુગાડ આપેલ છે જુઓ,જાણો અને પસંદ આવે તો તમે પણ ઉપયોગ કરો અને હા, તમે પહેલા થી જ આવા કેટલાંક ખેતી માં ઉપયોગી જુગાડ કર્યા છે તો અમને એગ્રોસ્ટાર કૃષિ ચર્ચા વિભાગ માં મોકલી આપો.
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર, આપેલ જુગાડ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
71
13
સંબંધિત લેખ