યોજના અને સબસીડીNakum Harish
ખાણ-દાણ માં સહાય મેળવો, જલ્દી જાણો !
પશુ ના દૂધ ઉત્પાદન માટે યોગ્ય ખોરાક વ્યવસ્થાપન જરૂરી છે અને તેમાં પણ સૂમિશ્રિત દાણ હોય તો વાત જ શું પુછવી. પણ કેટલાક સમય થી દાણ ના ભાવ પણ આસમાને પહોંચ્યા છે એવામાં સરકાર તરફથી પશુપાલક ને મદદ થાય તે માટે દાણ સહાય યોજના જાહેર કરી છે, આ યોજના ક્યાં સુધી ચાલુ રહેશે, કોને કેટલી મળશે સહાય જાણીયે આ ખાસ વિડીયો માં અને યોજનાનો લાભ મેળવીયે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
44
23
અન્ય લેખો