આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ખાણ-દાણની પોષક ગુણવતા/પાચ્યતા વધારવી
ઝીણા બાજરી જેવા દાણા પશુઓને ખવડાવવાથી તે મોટેભાગે છાણ વાટે પચ્યા વગર નીકળી જાય છે અને પશુને તેના પોષકતત્વોનો લાભ મળતો નથી, તેમજ તેને દળવુ પણ સહેલુ નથી. તેથી પલાળી બાફીને બાજરી ખવડાવવી જોઈએ.
આ માહિતીને લાઈક કરીને અને અન્ય મિત્રો સાથે શેર કરો.
122
0
અન્ય લેખો