AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખરીફ સીઝન 2019-20ના મુખ્ય પાકનો ઉત્પાદનનો અંદાજ
કૃષિ વાર્તાAgrostar
ખરીફ સીઝન 2019-20ના મુખ્ય પાકનો ઉત્પાદનનો અંદાજ
નવી દિલ્હી: કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ચાલુ વર્ષ 2019 - 20 માટે ખરીફ પાક માટે પ્રારંભિક અંદાજ બહાર પાડયો છે. પ્રારંભિક અંદાજ વિવિધ રાજ્યોના ડેટાના આધારે બનાવવામાં આવ્યો છે. આ આંકડા મુજબ, દેશમાં આ વર્ષે કુલ અનાજ ઉત્પાદનમાં 140.57 મિલિયન ટનનો વધારો થશે. જેમાં 100.35 મિલિયન ટન ચોખા, 32 મિલિયન ટન પૌષ્ટિક અનાજ, કઠોળ 8.23 મિલિયન ટન, તુવેર 3.54 મિલિયન ટન, મકાઈ 19.89 મિલિયન ટનનો સમાવેશ થાય છે.
105
0
અન્ય લેખો