AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખરીફ સીઝનમાં ટેકાના ભાવમાં વૃદ્ધિ ની આશા !
કૃષિ વાર્તાદિવ્ય ભાસ્કર
ખરીફ સીઝનમાં ટેકાના ભાવમાં વૃદ્ધિ ની આશા !
દેશભરના મોટા ભાગના રાજ્યોમાં દુષ્કાળની સ્થિતી છે જેના કારણે ખરીફ ઉત્પાદનને મોટા પાયે અસર થશે તેવા સંકેતો છે. પાકને નુકસાની સામે ખેડૂતોને વળતર આપવા ઉપરાંત નવી ખરીફ સિઝનમાં ટેકાના ભાવમાં વધુ વધારો કરવામાં આવે તેવી આશા ખેડૂતો સેવી રહ્યાં છે. સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવમાં વધારો કરવા સાથે ખરીદી પણ વધારી રહ્યાં છે.18 ઓગસ્ટ સુધી, 433.44 લાખ ટન ઘઉંનો વિક્રમી જથ્થો ખરીદવામાં આવ્યો છે જે અગાઉના સમયગાળામાં 389.93 લાખ ટન હતો. વરસાદ ખેંચાઇ જવાના કારણે એગ્રી કોમોડિટીમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. કપાસ, ગવાર-ગમ, એરંડા તથા ખાદ્યતેલોમાં છેલ્લા એક માસમાં સરેરાશ 25-30 ટકા સુધીની તેજી જોવા મળી છે. કપાસ-રૂમાં ભાવ સપાટી વર્ષની ઉંચી સપાટી પર પહોંચી છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : દિવ્ય ભાસ્કર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
24
7