AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખરીફ લકી ડ્રો મહોત્સવના વિજેતા જાહેર
એગ્રોસ્ટાર ખરીફ લકી ડ્રો – વિજેતાઓના નામ જાહેર 🎉 એગ્રોસ્ટાર તરફથી 1 એપ્રિલ થી 30 જૂન 2025 વચ્ચે ખરીફ સિઝન માટે વિશેષ ખરીફ લકી ડ્રો યોજના ચલાવવામાં આવી હતી. ખેડૂતોના ઉત્સાહપૂર્ણ સહભાગથી આ યોજના સફળ રહી છે અને હવે વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. 🏆 પ્રથમ ઇનામ – ટાટા પંચ કાર 🚗 ભાગ્યશાળી વિજેતા: ખેડૂત પંકજભાઈ પાટીલ, તાલુકો – બુલઢાણા 🥈 દ્વિતીય ઇનામ – બાઇક 🏍 🎉 ભોનાભાઈ દલાજી ચૌધરી – બનાસકાંઠા 🎉 દીપકભાઈ ભોવનભાઈ દવે – જામનગર (અન્ય વિજેતાઓ અને તેમના ઇનામોની સંપૂર્ણ યાદી જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.) ✨ એગ્રોસ્ટાર પરિવાર તરફથી તમામ વિજેતાઓને હાર્દિક શુભકામનાઓ ✨ 💥 એક વધુ સુવર્ણ તક! હાલ સ્વતંત્રતા દિવસ મહોત્સવ લકી ડ્રો ચાલી રહ્યો છે. ₹3000 અથવા તેથી વધુની ખરીદી કરો અને જીતો – સોનું, બાઇક, ટીવી અને અન્ય શાનદાર ઇનામો! તમારી ખરીદી સાથે ભાગ્ય પણ ચમકાવો – એગ્રોસ્ટાર સાથે! 👉 સંદર્ભ :- AgroStar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
36
6
અન્ય લેખો