AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
ખરીફ પાક બિયારણ સહાય યોજના ! જાણો યોજના ની સંપૂર્ણ માહિતી !
ખેડૂત મિત્રો, આજ નો યોજનાકીય વિડીયો આવનારી ચોમાસુ સીઝન માટે ખુબ જ ઉપયોગી નીવડશે. હા, આ યોજના માં તમને મળી શકે છે બિયારણ માટે ખાસ સહાય અને ઉત્તમ બીજ એ પણ યુનિવર્સિટી માંથી. હા, યુનિવર્સિટી માંથી જ સુધી અને ગુણવત્તાયુક્ત. તો ક્યાં પાક નું બીજ મળી રહ્યું છે અને કઈ યુનિવર્સિટી આપી રહી છે જાણીયે સાથે મેળવવા શું છે પ્રોસેસ જાણીયે આ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
89
18
અન્ય લેખો