કૃષિ વાર્તાગુરુ માસ્ટરજી
ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો, જાણો કેટલો થયો વધારો !
📢 કેન્દ્ર સરકારે ખેડૂતોને એક મોટી ખુશખબર આપતા 17 પાકની MSPમાં મોટો વધારો કરી દીધો છે. 🌾 ડાંગરની MSPમાં ક્વિન્ટલ દીઠ 100 રુપિયાથી 2,040 રુપિયાનો વધારો 🌱 તલના ટેકાના ભાવમાં 452 રૂપિયાનો વધારો 📢 સોયાબીનના ટેકાના ભાવમાં 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 🥜 અડદ, મગફળી અને અરહરના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 📢 ગયા વર્ષ કરતા આ વખતે મકાઈની એમએમપી 92 રૂપિયા વધુ છે. 📢 જુવાર પર 232 રુપિયા 📢 રાઈના પાક પર 201 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 📢 તેમાં સામાન્ય ડાંગર અને ગ્રેડ-એ ડાંગર પર 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 👉 સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
24
6
અન્ય લેખો