ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ જુગાડગ્રીન ટીવી
ખરાબ સેલનો ઉપયોગ કરીને વીજળી બનાવવાનો જુગાડ!
• આ જુગાડનો ઉપયોગ કરીને, તમે ફોન ચાર્જ કરી શકો છો, પંખો ચલાવી શકો છો અને ટીવી પણ ચલાવી શકાય છે. • આ જુગાડ ઉત્તર પ્રદેશના બ્રજેશ તિવારીએ બનાવ્યો છે. • જૂનો સેલ એકત્રિત કરવામાં આવે છે અને પ્લસ આયન અને માઇનસ આયન વાયર ને તાર થી જોડવામાં આવે છે. • આ પછી, માટીના વાસણોમાં છાણ નું દ્વાવણ ઉમેરવામાં આવે છે અને તેમાં વોશિંગ પાવડર અથવા યુરિયા ઉમેરવામાં આવે છે. • આ પછી, તમે ઉપકરણ ચલાવી શકાય છે. • આ જુગાડથી સેંકડો ગામો રોશન થયા છે અને તમે આવો જુગાડ કરીને ખેતરમાં કે ઘરે જરૂરિયાત સમયે ઉપયોગ કરી શકો છો.
સંદર્ભ : ગ્રીન ટીવી ઇન્ડિયા આપેલ જુગાડ ને લાઈક કરીને અન્ય મિત્રો સાથે અવશ્ય શેર કરો.
627
2
સંબંધિત લેખ