પશુપાલનNDDB
ખરવા- મોવાસા ની રસી અપાવી પશુ ને સ્વસ્થ રાખો !
ખેડૂત ભાઇઓ,આપણે સૌ જાણીયે જ છીએ કે, પશુ માં ખરવા- મોવાસા રોગ એ અત્યંત ભયંકર રોગ છે જેનો કોઈ ઈલાજ નથી ફક્ત રસીકરણ જ તેના નિયંત્રણ માટે જરુરી છે. આ સંદર્ભ માં આપણે વધુ વાત નહીં કરીયે કારણકે આ વિડીયો જોશો તો સૌ માહિતી તમને વિગતવાર મળી રહેશે. તો જુઓ આ વિડીયો.
સંદર્ભ : NDDB, વિડીયો માહિતી ને લાઈક કરી અન્ય પશુ પાલક મિત્રો ના હિત માં આ વિડીયો અવશ્ય શેર કરો.
55
1
અન્ય લેખો