AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
ક્યાં બાત હૈ !! 10800 ની સહાય ગાય આધારિત ખેતી માટે !
ખેડૂત મિત્રો, આપણે નાના મોટા અંશે હવે ગાય આધારિત ખેતી ટાર્ગ વાળવાનો પ્રયાશ શરુ કર્યો છે. એવામાં સરકાર પણ ગાય આધારિત ખેતી ને પ્રોત્સાહન આપવા આગળ આવી છે. જે ખેડૂત મિત્રો, ગાય આધારિત ખેતી કરે છે તેમના માટે પોર્ટલ દ્વારા અરજી મંગાવાની શરુ કરી છે. તો આ અરજી કરવાં ઇતારીખ કઈ છે, અને ક્યાં સુધી કરવાની છે જાણીયે આ વિડ્યો માં અને કેટલી મળી રહી છે આ સહાય તમામ માહિતી એક જ વિડીયો માં. નોંધ : આ ઉપયોગી યોજના અન્ય ખેડૂત મિત્રો ને શેર કરી માહિતગાર કરો જેથી યોજનાથી અવગત થઇ શકે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
52
15