AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારमौसम तक Devendra Tripathi
ક્યાં પડશે વરસાદ તો ક્યાં વિસ્તાર ના લોકોને જોવી પડશે રાહ !
ખેડૂત મિત્રો, કેટલાય વિસ્તારમાં વરસાદ હજુ મન મૂકીને વરસ્યો નથી એવામાં ખેડૂતો કાગ ડોળે વરસાદ ની રાહ જોઈ રહ્યા છે, એવામાં હવામાન એક્સપર્ટ દ્વારા ગુજરાત માં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે અને ક્યાં વિસ્તાર માં વરસાદ ની સ્થિતિ સર્જાઈ શકે છે તેની માહિતી આપવામાં આવી છે, સંપૂર્ણ હવામાન અપડેટ જાણવા માટે જુઓ આ ખાસ વિડીયો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : मौसम तक Devendra Tripathi. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
59
5