AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારીOnly You
ક્યાં નક્ષત્રમાં ક્યારે વરસશે વરસાદ, કઈ તારીખથી ક્યુ નક્ષત્ર ?
🌟 નક્ષત્ર...!!! પહેલાં અને હાલ પણ ઘણાં બધાં ખેડૂતો નક્ષત્રની ચાલ ના આધારે પોતાના ખેતી કાર્યોનું આયોજન કરતાં હોય છે, આજે આપને આ વિડીયોમાં જાણીયે ક્યુ નક્ષત્ર ક્યારે બેસે છે તે નક્ષત્રમાં મોસમ/ હવામાન કેવું રહેશે તે નક્ષત્રનું શું છે મહત્વ તમામ ઉપયોગી માહિતી જાણીયે અને સમજીયે. 📢 ટચુકડો સવાલ : શું તમે નક્ષત્ર ના આધારે ખેતી-કાર્યોનું આયોજન કરો છો❓ સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
57
23
અન્ય લેખો