કૃષિ વાર્તાNakum Harish
ક્યાં ગામોને મળશે કૃષિ સહાય, જાણો ગામો નું સંપૂર્ણ લિસ્ટ !
રાજ્ય સરકારનો વધુ એક કિસાન હિતલક્ષી નિર્ણય લીધો છે. ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન સંદર્ભે ફેઝ-2 માં 531 કરોડનું રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્યના 9 જિલ્લાના 27 તાલુકાના 1530 ગામના પાંચ લાખથી વધુ ખેડૂતોને એસડીઆરએફના ધોરણે લાભ અપાશે તેવું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું. તો આ ક્યાં 1530 ક્યાં ગામ છે તમારા ગામ નું નામ છે કે નહીં જાણવા માટે જુઓ આ વિડીયો. સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
41
15
અન્ય લેખો