AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારીमौसम तक Devendra Tripathi
ક્યાંક વરસાદ તો ક્યાંક હજુ પણ ગરમીનો પારો યથાવત !!
🌥 ગુજરાતના પ્રિ મોન્સૂન એક્ટીવીટીની શરૂઆત થઇ ગઈ છે અને હવામાનમાં અચાનક પલટો આવી રહ્યો છે હાલ ક્યાંક વાતાવરણ વાદળછાયું બની રહ્યું છે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ક્યાંક હજુ ગરમીનો પારો યથાવત રહેવાના અનુમાન છે, જુઓ આ સપ્તાહમાં કેવું રહેશે હવામાન અને અન્ય મિત્રો ને શેર કરી માહિતગાર કરો. સંદર્ભ : मौसम तक Devendra Tripathi. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
34
3