AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારીमौसम तक Devendra Tripathi
ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમીનો મારો, જાણો સાપ્તાહિક હવામાન અપડેટ !
🌥 ગુજરાતના પ્રિ મોન્સૂન એક્ટીવીટીની શરૂઆત થઇ ગઈ છે અને હવામાનમાં અચાનક પલટો આવી રહ્યો છે હાલ હવા ની ઝડપ વધી રહી છે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ક્યાંક હજુ ગરમીનો પારો યથાવત રહેવાના અનુમાન છે, જુઓ આ સપ્તાહમાં કેવું રહેશે હવામાન અને અન્ય મિત્રો ને શેર કરી માહિતગાર કરો. સંદર્ભ : मौसम तक Devendra Tripathi. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
28
0