મોન્સૂન સમાચારमौसम तक Devendra Tripathi
ક્યાંક પડશે વરસાદ તો ક્યાંક જોવી પડશે હજુ રાહ !
ગુજરાત માં ખેડૂતો કાગ ડોળે વરસાદ ની રાહ જોઈ રહ્યા છે, એવામાં હવામાન એક્સપર્ટ તરફથી મળતી માહિતી મુજબ ગુજરાત માં આગામી કેટલાક દિવસો માં મેધ મહેર થશે તો ક્યાંક હજુ પણ કેટલાક દિવસો રાહ જોવાની રહશે, ક્યાં વિસ્તારોમાં જોવી પડશે રાહ તો ક્યાં વિસ્તાર ના ખેડૂતોને વરસાદ પડતા છવાઈ જશે ખુશી જાણીયે આ વીડિયોમાં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : मौसम तक Devendra Tripathi.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.