AgroStar
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ક્યાંક તમારા પાકમાં ગુલાબી ઈયળ તો નથી ને !!
🐛કપાસના પાકનો સૌથી જટિલ પ્રશ્ન એટલે ગુલાબી ઈયળ અને જો આનો ઉપદ્રવ આવે તે પેહલા તકેદારી ના રાખીએ તો થઈ શકે છે મોટું નુકશાન તો જાણીએ વિડીયો દ્રારા કેવી રીતે કરે છે નુકશાન અને તેના નિયંત્રણ માટે ના પગલા. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
1
અન્ય લેખો