કોવિડ હીરોએગ્રોસ્ટાર ઇન્ડિયા
કોવીડ હીરો ! એક જ ફેફસાના બળ પર કોરોના સાથેની જંગ જીતી !
આજ ના કોવીડ હીરો ની સ્ટોરી માં એક એવી હ્ર્દયસ્પર્શી સાંભળવા મળશે જે તમને હિંમત પણ આપશે અને નિરાશામાંથી બહાર પણ લાવશે, આજ ની વાત છે એક નર્શ વિષે જે કોરોના સામે તો જંગ જીતી પણ લોકોને પોતાની કહાની થી પણ જંગ જીતવાની મદદ કરે છે, ચાલો જાણીયે વધુ આ વિડીયો માં. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
9
4
સંબંધિત લેખ