AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોવિડ હીરોએગ્રોસ્ટાર ઇન્ડિયા
કોવિડ હીરો ને એગ્રોસ્ટાર ની સલામ !
કોવિડ 19 ના સમાચાર ચારે તરફ નેગેટિવ એટલે કે આટલાં મૃત્યુ થયાં, આટલાં નવા કેસો આવ્યા એ જ જોવા મળતું હશે પણ એની વિપરીત દિશા માં અમને તમને કેટલાંક કોવિડ ની પોઝિટિવ હીરો ની વાત કરીશું. તો આવી જ પોઝિટિવ સ્ટોરી જાણવા માટે જોડાયેલા રહો એગ્રોસ્ટાર સાથે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
6