કોવિડ હીરોએગ્રોસ્ટાર ઇન્ડિયા
કોવિડ હીરો ને એગ્રોસ્ટાર ની સલામ ! કહાની-3
આજે કોવિડ, કોરોના વાયરસ ના કારણે અનેક માણસોના મૃત્યુ થઇ રહ્યા છે પણ આવા સમયમાં કેટલાક લોકો હીરો ની જેમ આગમચેતી તરીકે દૂરદર્શિકા દેખાડી અનેક લોકો ના જીવ બચાવ્યા રહ્યા છે, હા આજ ના વિડીયો માં આપણે એક એવા કોવીડ હીરો ની વાત કરવાના છીએ જેમને સરકારી નોકરી ની સાથે એક ડગલું આગળ વધુ ને ઓક્સિજન પ્લાન્ટ ની સ્થાપના કરી અને હાલ તે દર્દીઓ ની મદદ કરી રહ્યા છે. કેવી છે આ હીરો ની સ્ટોરી જાણીયે આ વિડીયો માં વધુ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
15
8
અન્ય લેખો