આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કોળા ના ભમરાના કારણે થતું નુકશાન
ખેડૂતનું નામ: શ્રી. કૈલાશ
રાજ્ય: મધ્ય પ્રદેશ
Tip: મિથાઇલ ડિમેટોન 25 ઇસી @ 120 મિલી પ્રતિ એકર છંટકાવ કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો