વીડીયોEntrepreneur India TV
કોલ્ડ સ્ટોરેજ બિઝનેસ શરૂ કરી મેળવો સારો નફો !
મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજ સુવિધા ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં, આ એક સુવર્ણ તક છે કે તમે કોલ્ડ સ્ટોરેજ બનાવીને નાના પાયે આ વ્યવસાય શરૂ કરી શકો. કોલ્ડ સ્ટોરેજના વ્યવસાયની સંપૂર્ણ વિગતો માટે, અંત સુધી વિડિઓ જુઓ.
સંદર્ભ : Entrepreneur India TV . આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
38
5
અન્ય લેખો