AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોવિડ હીરોએગ્રોસ્ટાર ઇન્ડિયા
કોરોના મહામારી ની મુશ્કેલ પરિસ્થિતિમાં અમે તમારી સાથે છીએ !
ખેડૂત ભાઇઓ, કોરોના મહામારી ના કારણે દેશના અન્ય નાગરિકોની સાથે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે જેમાં અમે હંમેશાં તેમની મદદ કરવા તૈયાર છીએ. અમારા ડિલિવરી મિત્રોએ ખેડૂત ભાઈઓને ઘરે ઘરે જઈને સુરક્ષિત ખેતી સામગ્રી ની ડિલેવરી કરી અને ખેડૂતો ને મહામારી થી દૂર રાખ્યા, આવા હીરો ને સૌ સલામ કરીયે, ઘરે રહો સલામત રહો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
15
4