ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખVTV ન્યૂઝ
કોરોના થાય તો સારવારના ખર્ચની ચિંતા છોડો, SBI માત્ર 156 રૂપિયામાં આપી રહી છે બેસ્ટ પોલિસી !
👉 દેશની સૌથી મોટી સરકારી બેંક SBI આપના માટે કોરોનાની સારવાર માટે ખાસ સ્કીમ લઈને આવી છે. જેમાં તમારે માત્ર 156 રૂપિયાનો જ ખર્ચ કરવાનો રહેશે. આ પોલિસીનું નામ કોરોના રક્ષક પોલીસી છે. શું છે કોરોના રક્ષક પોલિસી ? 👉SBI કોરોના રક્ષક પોલીસી એક આરોગ્ય વીમા સુરક્ષા યોજના છે 👉 ભારતીય સ્ટેટ બેંકની કોવિડ પોલીસી કોઇપણ મેડિકલ ટેસ્ટ વગર લઈ શકાય છે 👉 સો ટકા વીમા કવચ પોલીસી ધારકને મળવાપાત્ર છે 👉 પોલીસી ખરીદનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જરૂરી છે 👉 કોરોના રક્ષક પોલીસીમાં ઓછામાં ઓછું 156 રૂપિયા અને વધુમાં વધુ 2,230 રૂપિયાનું પ્રીમિયમ છે 👉 SBIની કોરોના રક્ષક પોલીસીમાં 105 દિવસ, 195 દિવસ અને 285 દિવસની સમય મર્યાદા છે 👉 પોલીસીમાં 50 હજારથી લઈને 2 લાખ સુધીનું કવર મળવા પાત્ર છે. 👉 50 હજારનું કવર મેળવવા માટે વ્યક્તિએ 157 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. 👉 વધુ જાણકારી માટે 022-27599908 પર મિસ્ડ કોલ કરીને માહિતી મેળવી શકે છે. 👉 કોરોના પોલિસી વિશે વધુ માહિતી માટે આ લિંકની મુલાકાત લઈ શકો છો https://www.sbilife.co.in/en/individual-Life-insures/traditional/corona-rakshak પર જઈને તમામ માહિતી મેળવી શકો છો. 👉 અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
40
21
સંબંધિત લેખ