ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કોબીજ માં હીરાફૂંદાની ઇયળ !
મોડી રોપણી કરેલ કોબીજમાં આ ઇયળનો ઉપદ્રવ રોપ્યા પછી 10 થી 15 દિવસ પછી દેખાય છે. વધુ ઉપદ્રવ હોય તો વધુ ઉપદ્રવમાં છોડ પર પાનની નસો જ બાકી રહે છે અને છોડ ઝાંખરા જેવા દેખાય છે. ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5 એસસી 3 મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ 5 એસજી 4 ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ 20 ડબલ્યુજી 2 ગ્રામ પ્રતિ 10 લી પાણી પ્રમાણે વારાફરતી છંટકાવ કરવો. 👉 દર્શાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-629,AGS-CP-563,AGS-CP-661,AGS-CP-731,AGS-CP-600,AGS-CP-369&pageName= ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
10
સંબંધિત લેખ