AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કોબીજ પાકમાં રોગોનું નિયંત્રણ
• નીચે મુજબના રોગો કોબીજમાં જોવા મળે છે જેના કારણે કોબીજના ઉત્પાદનમાં ઘટાડો થાય છે._x000D_ • કોબીજ પાકમાં મૂળનો સુકારો અને પાન ના ટપકાં નો રોગ આ રોગનો સૌથી વધુ જોવા મળે છે જે ફુગના કારણે ફેલાય છે._x000D_ નિયંત્રણ:_x000D_ • પહેલા, ખેતરમાં 50 કિગ્રા સારી કોહવાયેલ છાણીયા ખાતર સાથે 2- 2.૫ કિગ્રા ટ્રાઇકોડર્મા પ્રતિ એકર આપો._x000D_ • બીજ ઉપચાર: એક કિલો બીજ દીઠ કાર્બેન્ડાઝિમ અથવા મેન્કોઝેબ 2 ગ્રામ મુજબ બીજ માવજત કરવી._x000D_ • વધુ પ્રમાણમાં નાઇટ્રોજનનો ઉપયોગ ન કરવો._x000D_ • આ ઉપરાંત પણ પાકમાં રોગ જોવા મળે તો, કાર્બેન્ડાઝિમ 1 ગ્રામ અથવા મેન્કોઝેબ 2 ગ્રામ પ્રતિ લિટર પાણી મુજબ સમયાંતરે છંટકાવ કરવો._x000D_ સંદર્ભ: ન્યુઝ 18 ઉત્તરાખંડ_x000D_ _x000D_ વધુ જાણવા આ વિડિઓ અવશ્ય જુઓ, લાઈક કરો અને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં!_x000D_
32
1
અન્ય લેખો