AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોબીજ અને ફ્લાવર પાક ના યોગ્ય વૃદ્ધિ વિકાસ માટે !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કોબીજ અને ફ્લાવર પાક ના યોગ્ય વૃદ્ધિ વિકાસ માટે !
કોબીજ અને ફ્લાવર પાકના સારા વિકાસ માટે, એનપીકે 24:24:00 @ 50 કિલો + પોટાશ 50 કિગ્રા + મેગ્નેશિયમ સલ્ફેટ @ 10 કિલો મિક્સ કરીને એકર દીઠ ઉપયોગ કરો. ખાતર આપતી વખતે જમીનમાં ભેજ હોવો આવશ્યક છે. ખાતર ને રિંગ પધ્ધતિ થી છોડ ની નજીક આપવું જોઈએ. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
7