કોબીજના પાકમાં હીરાફૂદીની ઇયળ મુખ્ય નુકસાન કરતી જીવાત ગણાય છે. આ ઉપરાંત મોલો, પાન ખાનાર ઇયળ અને દડો કોરી ખાનાર ઇયળોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે.
આ જીવાત નું નિયંત્રણ કેવી રીતે કરી શકાય જાણીયે આ વિડીયો માં ...!
સંદર્ભ : Agri Safar.
આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.