AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોબીજમાં પાન ખાનાર ઇયળ માટે કઇ દવા છાંટશો?
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કોબીજમાં પાન ખાનાર ઇયળ માટે કઇ દવા છાંટશો?
નાની ઇયળો સમૂહમાં રહી પાનનો લીલો ભાગ કોતરી ખાય છે. ઇયળો મોટી થતા ખૂબ જ ખાઉધરી બની પાન તેમ જ દડામાં ઉતરી દડાને નુકસાન કરે છે. દડા ઉતાર્યા પછી ક્લોરફ્લુએઝુરોન ૫.૪ ઇસી @ ૧૦ મિલિ અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી @ ૩ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
226
0