AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંતરરાષ્ટ્રીય કૃષિજાપાન
કોબીજના પાકમાં ધરુંવાડિયા(નર્સરી) વ્યવસ્થાપન
કોબીજના ધરુઓનું પ્રત્યારોપણ કર્યા પહેલા, નર્સરી(ધરુવાડી)માં તેની યોગ્ય કાળજી રાખવી અનિવાર્ય છે. કોબીજના પાકનો સારા વિકાસ કરવા માટે રેગ્યુલર પિયત વ્યવસ્થાપન અને આંતરખેડ કરવી જોઈએ. જ્યારે પણ ખાતરના ડોઝની જરૂર પડે ત્યારે છોડને ભલામણ કરેલ ખાતર આપવું જોઇએ.
હીરાફુદીની ઇયળ, કોબીજના દડા ની ઇયળ અને મધીયાના નિયંત્રણ માટે કોબીજ પાકના પ્રારંભિક તબક્કામાં જ તેને ખાતર અને કીટનાશક આપવાની શરૂઆત કરવી જોઇએ._x000D_ ખેતરમાંથી કોબીજની કાપણી કરતા 3 મહિનાનો સમય લાગે છે._x000D_ કોબીજની જરૂરિયાતની ગુણવત્તા મુજબ તેની કાપણી જાતે અથવા મશીન દ્વારા કરી શકાય છે. _x000D_ સ્ત્રોત: નોઅલ ફાર્મ_x000D_ દેશ: જાપાન_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
414
2