કૃષિ જુગાડMahitgar Bano
કોઠાસૂઝ ! જુગાડી ખેડૂત નું જુગાડી ટ્રેકટર !
કેટલાય ખેડૂતો પોતાનું સૂઝબૂજ થી આગવા સાધનો તૈયાર કરી અને તેમની ખેતીમાં સરળતાથી વાપરે છે જાણે કે કોઈ એન્જીનીયર દ્વારા જ તૈયાર કર્યું હોય, એવું જ એક મીની ટ્રેક્ટર વિષે આપણે આ વિડીયો માં જાણવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીયે તેમની ખાસ વિશેષતા અને કેવી રીતે કરી રહ્યું છે કામ જોઈએ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Mahitgar Bano. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
20
6
અન્ય લેખો