વેસ્ટમાંથી બેસ્ટAgri safar
કોંગ્રેસ ઘાસ થી નાઇટ્રોજન બનાવો ઘરે જ !
🍀 ખેતરમાં ઉગતા વધુ પડતા ઘાસથી ખેડૂત ઘણા પરેશાન હોય છે, એવામાંનું એક કોંગ્રેસ ઘાસ વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે આ ઘાસથી પાકમાં નુકસાન પણ થાય છે તો આ કોંગ્રેસ ઘાસને ખેતર માંથી નીકળી તેમાંથી નાઇટ્રોજન બનાવવાની રીત જુઓ આ વિડિઓ માં !
સંદર્ભ : Agri Safar.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.