AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીAgri safar
કેસૂડા નો કમાલ, પાક માં ફાયદો કરે અપાર !
હાલ, કેસુડા મનમુકીને ખીલી રહ્યાં છે, અને આયુર્વેદ માં પણ કેસુડા ના ખુબ મોટા ફાયદા છે, સાથે સાથે ખેતી માં પણ કેસુડો ખુબ જ મહત્વનો ફાયદો કરે છે. કેસૂડા ના ફૂલ ખેતી માં મહત્વનો ભાગ ભજવે છે. આ કેસૂડા નો ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી શું ફાયદા થાય તમામ માહિતી જાણીયે આ ખાસ વિડીયો માં. સંદર્ભ : Agri Safar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
37
12