AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીAgri safar
કેસૂડા નો કમાલ, પાક માં ફાયદો કરે અપાર !
👉 હાલ, કેસુડા મનમુકીને ખીલી રહ્યાં છે, અને આયુર્વેદ માં પણ કેસુડા ના ખુબ મોટા ફાયદા છે, સાથે સાથે ખેતી માં પણ કેસુડો ખુબ જ મહત્વનો ફાયદો કરે છે. કેસૂડા ના ફૂલ ખેતી માં મહત્વનો ભાગ ભજવે છે. આ કેસૂડા નો ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી શું ફાયદા થાય તમામ માહિતી જાણીયે આ ખાસ વિડીયો માં. 👉 સંદર્ભ : Agri Safar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
89
28