AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેસર કેરીના પાકમાં લાળવાળી ઇયળનો ઉપદ્રવ
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કેસર કેરીના પાકમાં લાળવાળી ઇયળનો ઉપદ્રવ
આ વર્ષે કેરીના પાકમાં લાળવાળી ઇયળનો ઉપદ્રવ આવતા આંબાવાડિયાના માલિકોને ચિંતા પેઠી છે. આ પ્રકારની લાળવાળી ઇયળો લટકતી કેસર કેરીમાં પ્રથમજ વખત દેખાઇ છે.કેસર કેરીમાં ગઢ ગણાતા તાલાલા પંથકમાં આ વખતે કેસર કેરીનો બજારમાં આવવા માટે તૈયાર થઈ ચુક્યો છે, ત્યારેજ ફળમાં ઈયરનો ઉપદ્રવ લાગતા ખેડૂતો લાચાર થયા છે.
તે કેરીના ફળો અને પાંદડાઓને ભારે નુકસાન પહોંચાડે છે. સાવચેતીના પગલાં પેટે નીચે આપેલ જંતુનાશકનો સાવચેતી તરીકે સ્પ્રે કરો. પ્રોફેનોફોસ 50 ઇસી @ 10 એમએલ અથવા ક્વિનાલફોસ 25 ઇસી @ 10 મિલી પ્રતિ 10 લિટર પાણી પ્રમાણે . છંટકાવ કરો. આ કેરી ઉત્પાદકોની માહિતી અને જાગરૂકતા માટે છે. સ્ત્રોત- એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
210
3
અન્ય લેખો