બાગાયતઅન્નદાતા
કેળ પાકનું વ્યવસ્થાપન
• કેળાના પાકમાં બંચ/ ફળોનું એકરૂપતા સુનિશ્ચિત કરવા પાક વ્યવસ્થાપન યોગ્ય રીતે કરવું જરૂરી છે. • ઉનાળામાં, તાપમાનને ધ્યાનમાં રાખીને પાણીનું વ્યવસ્થાપન કરો. • સમય - સમય પર નીંદણ દૂર કરો. • ડ્રિપ પધ્ધતિથી છોડ મેં યોગ્ય માત્રા માં પાણી આપવામાં આવે છે. • વધુ તાપમાન ની સ્થિતિમાં નિક( ધોરીયા) વડે 5-6 દિવસે પાણી આપવું. • મુખ્ય છોડની નજીક જે પણ નવા છોડ ઉગે છે તેમાંથી એક છોડ સિવાય બાકીના બધા છોડને દૂર કરો. • કેળ ના વાવેતર વખતે જણાવેલ પ્રમાણ અનુસાર ખાતર આપવું. • વધુ જાણકારી માટે જુઓ આ વિડીયો.
સંદર્ભ: અન્નદાતા આપેલ કૃષિ વીડિયોને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
94
8
અન્ય લેખો