ગુરુ જ્ઞાનબીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર
કેરી માં વધુ ફૂલો મેળવવા માટે કરો આ છંટકાવ !
🥭 ખેડૂત મિત્રો, ફળોનો રાજા કેરી ની મોસમ એટલે કે ફૂલ અવસ્થા ચાલુ થઇ જ ગઈ છે. તો આવી અવસ્થાએ વધુ ઉત્પાદન માટે વધુ ફૂલો કેવી રીતે મેળવી શકાય, અને જે કેરી વટાણા જેવી થાય છે તો ખરી જાય છે, આવી તમામ સમસ્યા ના નિરાકરણ માટે આ વિડીયો જુઓ અને જાણો વધુ ઉત્પાદન માટે ની જાણકારી અને અન્ય કેરી કરતાં ખેડૂતો ને અવશ્ય શેર કરીયે. સંદર્ભ : બીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
17
અન્ય લેખો