AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીFirmsmedia
કેરી ની કાપણી પછી યોગ્ય વ્યવસ્થાપન
• કેરીને પહેલા લીંબુના પાણીમાં ડુબાડવામાં આવે છે. • અથવા ફળ ની ટોચ કાપીને ઉંધી મૂકવામાં આવે છે. • લીંબુના પાણીની પ્રક્રિયા કર્યા પછી, કેરીઓને શુધ્ધ પાણીથી ધોવાઇ જાય છે. • પછી કેરીને ડાઘ, ઘા અને બગડેલી કેરી ની છટણી કરવામાં આવે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે ખરાબ ફળને સારા ફળથી અલગ કરવા માટે કરવામાં આવે છે. • આ પછી, નાયલોનની પીંછીઓ અને હાઈ પ્રેશર પાણીની મદદથી કેરીઓને સાફ કરવામાં આવે છે. • અલગ અલગ પ્રક્રિયા કર્યા બાદ કેરીને બોક્સ માં પેકીંગ કરવામાં આવે છે.
સંદર્ભ : Firmsmedia આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
80
2
અન્ય લેખો