AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખKheti Mari Khotma
કેરી કેટલી છે સારી ? જાણીયે કેટલી માહિતી !
ઉનાળો આવતાં જ કેરી ની મોસમ પણ શરુ થઇ જાય. પણ ક્યારેક કેરી ખાવાથી સ્વાસ્થ્ય પણ જોખમાય છે એ પણ જાણાવું જોઈએ. ના...ના દરેક કેરી જોખમી નથી, હા, ભાઈ એ જ વાત આપણે આ વિડીયો માં કરવાના છીએ કે કેવી કેરી જોખમ ઉભું કરે છે અને આ જોખમ દૂર કરવાં માટે ક્યાં પગલાં ભરવા, શું તેના માટે છે કોઈ સહાય કે અન્ય ધારાધોરણો સંપૂર્ણ માહિતી આ એક વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Kheti Mari Khotma. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
18
7
અન્ય લેખો