AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેરીમાં તીડનું નિયંત્રણ કરવા માટે વ્યવસ્થાપન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કેરીમાં તીડનું નિયંત્રણ કરવા માટે વ્યવસ્થાપન
વર્તમાન સિઝનમાં આંબા ના ઝાડ ઉપર થડની નાની નાની તિરાડો માં મધીયા ( ડેઘા) જીવંત પણ નિષ્ક્રિય સ્થિતિમાં રહે છે. જે નવો મોર ( ફૂલ ) આવવાનું શરુ થાય અથવા નવેમ્બર અને ડીસેમ્બર માં નવા પાન અને મોર ઉપર નુકસાન કરે છે જે ટાળવા માટે બ્યુપ્રોફેઝિન 25% એસસી @ 1-2 મિલી / લીટર પાણી માં દ્રાવણ બનાવી ને થડ ઉપર છંટકાવ કરવો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
113
2
અન્ય લેખો