સલાહકાર લેખHepil Chhodavadiya
કેરી,ચીકુ અન્ય ફળપાક તથા ટેટી તરબૂચ માં આવતી સોનમાખી નું નિયંત્રણ !
ફળપાક ની છૂપો દુશ્મન સોન ફળમાખી થી વધારે નુકશાન થાય છે. આ સોન માખી ને કેવી રીતે નિયંત્રણ કરી શકાય છે ક્યારે વધારે પ્રમાણ માં સોન માખી નો એટેક થાય છે તમામ માહિતી જાણીયે એક્સપર્ટ સલાહ વિડીયો માં. 👉અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Hepil Chhodavadiya, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
1
અન્ય લેખો