AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનSMART-AI-VISION
કેમેરા માં જુઓ અને પશુ ને AI કરો !
આજે ટેક્નોલોજી નો વ્યાપ ખુબ જ વધી રહ્યો છે, જ્યાં પશુપાલન માં હાલ ઓટોમેટિક દૂધ દોહન મશીન તેમજ પશુ ગરમી/ હિટ/દાવે આવે તે પણ તરત જ સિગ્નલ થી માહિતગાર કરતા સાધનો ઉપલબ્ધ છે પણ હવે તમે પશુ ને ખાસ AI માટે કેમેરા ની મદદ થી બીજ દાન કરાવવા માટે સુવિધા ઉપલબ્ધ થઇ રહી છે જેનાથી તમે અંદર ની તમામ ગતિવિધિ જોઈ શકો છો તેનાથી તમે ખુદ પણ પશુ ને ઈન્જેકશન/AI કરી શકો છો. જાણો આ વિડીયો માં પૂર્ણ માહિતી. સંદર્ભ : SMART-AI-VISION, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
80
27
અન્ય લેખો