આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કેપ્સીકમ મરચામાં થ્રીપ્સને અટકાવો
સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૦ મિ.લિ. અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ મિ.લિ. ૧૦ લિટરમાં પાણી પ્રમાણે છાંટો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
82
1
અન્ય લેખો