AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
કેન્દ્ર સરકાર ની યોજના ! દર મહિને મળશે 5000 રૂપિયા !
👉 ખેડૂત મિત્રો, કેન્દ્ર સરકાર જનતા માટે ખેડૂતો માટે જુદી જુદી અનેક પ્રકાર ની યોજનાઓ જાહેર કરતી હોય છે. પણ કેટલીક વાર માહિતી નો અભાવ અથવા તો જાણવામાં અરુચિ યોજનામાં મળતા લાભ થી વંચિત કરે છે, તો મિત્રો, તમે લાભ થી વંચિત ન રહો એ માટે અમે તમને વધુ એક યોજનાકીય માહિતી આપવા જઈ રહ્યાં છીએ. આ વિડીયો જુઓ અને જાણો કે કઇ યોજના છે, કોને મળશે લાભ, કેટલો મળશે લાભ, શું છે અન્ય શરતો કે નિયમો, તમામ માહિતી જાણવા અને લાભ મેળવવા માટે જુઓ આ વિડીયો. 👉 આ આર્ટિકલ આપણે કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરીને જાણ કરશો. સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
76
20
અન્ય લેખો