વીડીયોગ્રીન ટીવી ઇન્ડિયા
કેટલાંક પાક કરાવશે વધુ નફો અને આવક અપરંપાર !
ખેડૂત મિત્રો માટે ખેતી એ તેમના માટે જાદુઈ ચિરાગ છે ! આ ક્ષેત્રમાંથી અનેક રોજગારીની તક ઉભી રહેલી હોઈ છે! ખેતી માંથી ઘણાં ખેડૂતો હજારો નહીં પરંતુ તેમાંથી વિશેષ આવક મેળવતાં હોય છે જે આપણે ક્યાંય ને ક્યાં સમાચાર માં કે સોશિયલ મીડિયા માં વાંચતા કે સ્ટોરી જોઈ હશે. આ ક્ષેત્ર માં ભણેલા લોકો તેમની સ્થિર નોકરી છોડી કૃષિ તરફ આગળ વધી રહ્યા છે! આ જ ક્ષેત્ર એટલે કે કૃષિ માંથી જ સારી કમાણી કરી રહ્યા છે, આ માટે જરૂરી છે યોગ્ય પાક પસંદગી અને ક્યારેક કોઈ પાક માટે અન્ય કંપની સાથે કોન્ટ્રાકટ ખેતી અને પોતાની આવડત. એવી જ કંઈક ઉપયોગી માહિતી આ વિડીયો માં આપેલ છે તો જુઓ આ ખાસ વિડીયો.
સંદર્ભ : ગ્રીન ટીવી ઇન્ડિયા. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
45
5
અન્ય લેખો