યોજના અને સબસીડીએગ્રોસ્ટાર ઇન્ડિયા
કૃષિ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને મળશે 80 ટકા સુધીની સબસિડી !
પિયત એ ખેતી નો અગત્યનો ભાગ છે અને પિયત ની અલગ અલગ પદ્ધતિ વિકસાવવા માટે ખેડૂતો અલગ અલગ સાધન વિકસાવી પાક ને પિયત આપે છે અને આમાં ખાસ્સો એવો ખર્ચ પણ થાય છે. પણ હવે સરકાર પિયત ની કેટલીક પદ્ધતિ માટે થોડી નહીં પણ 80 થી 90 ટકા સુધી સબસીડી આપી રહી છે, તો આ લાભ કેવી રીતે મેળવવો જાણીયે સંપૂર્ણ માહિતી આ ખાસ વિડીયો માં અને આ માહિતી અન્ય મિત્રો ને શેર કરો માહિતગાર અવશ્ય કરો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.