AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાNakum Harish
કૃષિ રાહત પેકેજની જાહેરાત, લાભ મેળવવા અહીંયા કરો અરજી !
ગુજરાતમાં ભાદરવાના વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયું છે. બીજી બાજુ રાજ્યમાં તાઉતે વાવાઝોડું, અતિવૃષ્ટિ અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિના કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ છે, ત્યારે ખેડૂતોને થયેલા પાક નુકસાની સામે આર્થિક પેકેજ જાહેર કરવાની અવારનવાર માંગ ઉઠી હતી. ત્યારે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર કૃષિ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. તો જાણો આ વિડીયોમાં ક્યાં ખેડૂતોને કેટલી જમીનમર્યાદા માં કેટલી સહાય મળવા પાત્ર થશે સાથે જ સહાય મેળવવા ક્યાં પુરાવા રજૂ કરવા પડશે અને કઈ જગ્યાએ તેના ફોર્મ ભરવા પડશે અને અન્ય ખેડૂત મિત્રો ને પણ શેર કરી નુકશાની વળતર ની જાણ કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ :Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
84
21
અન્ય લેખો